આ છે બૉલિવૂડના એવા ભાઈ-બહેન જે લાઇમ લાઇટથી દૂર રહે છે

DivyaBhaskar 2019-08-15

Views 5.7K

રક્ષાબંધનનો તહેવાર આમ આદમીથી લઈ સેલેબ્સ પણ ઉજવે છે ત્યારે આજે અમે તમને બૉલિવૂડના એવા ભાઈ-બહેન વિશે જણાવીશું જેઓ લાઇમલાઇટથી દૂર રહે છે અને સ્ટ્રોંગ બૉન્ડ શેર કરે છે જેમાં રણવિર-રણબિરથી લઈ અક્ષય-એશ્વર્યા, અનુષ્કા અને પરિણીતી જેવા સ્ટાર્સ છે જેઓ પોતાના ભાઈ-બહેન સાથે જોવા મળે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS