રાજકોટ: રાજીલ જાવીયા નામના શખ્સે અલગ અલગ બેંકમાં 16 જેટલા બોગસ ખાતા ખોલી એટીએમમાં રૂપિયા જમા કરાવવા આવતા મજૂરો સાથે છેતરપીંડી આચરતો હતો રાજીલ એટીએમની બહારથી લોકોને શિકાર બનાવતો હતો બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દેવાના નામે રૂપિયા લૂંટતો હતો આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી