Speed News: અમદાવાદમાં અમેરિકન એમ્બેસી ખુલે તેવી શક્યતા

DivyaBhaskar 2020-02-19

Views 2.6K

અમદાવાદમાં અમેરિકન એમ્બેસી ખુલે તેવી શક્યતા છે ટ્રમ્પની ગુજરાત મુલાકાત પછી આ જાહેરાત થઈ શકે છે આ માટે PMO, CMO, અને વિદેશ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે હાલ ગુજરાતીઓએ અમેરિકાના વિઝા માટે મુંબઈ, દિલ્હી અને કોલકાતા જવું પડે છે જો આ જાહેરાત થશે તો ગુજરાતને મોટો ફાયદો થવાની સંભાવના છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS