Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંનિર્ભયા દુષ્કર્મ કેસમાં દોષિતોની ફાંસી ટાળવાના મામલામાં હાઇકોર્ટ આજે ચુકાદો સંભળાવશે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને તિહાડ જેલ પ્રશાસને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પટિયાલા હાઉસ કોર્ટના એ નિર્ણયને પડકાર્યો છે જેમાં નિર્ભયાના ચારેય આરોપીની ફાંસી પર સ્ટે લગાવવામાં આવ્યો હતો આ અરજી પર શનિવાર અને રવિવારે વિશેષ સુનાવણી થઇ હતી જેના બાદ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું