ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એનકે અમિનને મોટી રાહત મળી છેઅમદાવાદ CBI કોર્ટે આ બન્ને અધિકારીને કેસમાંથી દોષમુક્ત કર્યા છે રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે બન્નેને ડિસ્ચાર્જ કર્યા છેઆ તોફાનની અસરને પગલે ઓડિશામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે આ તરફ આંધ્ર, કેરળ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠે પણ વરસાદ વરસી રહ્યો છે શુક્રવારે બપોર સુધીમાં વાવાઝોડું પુરીના તટ પર ત્રાટકે તેવી શક્યતા છે આ સમયે ભારે વરસાદ સાથે 175થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે