ગુજરાતમાં આજથી ફરી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે 4 ડિસેમ્બરે સિટીમાં હેલ્મેટ મરજિયાતની કરેલી જાહેરાતને હાઇકોર્ટે રદ્દ કરી છે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું જેમાં હેલ્મેટ મરજિયાતનો પરિપત્ર કર્યો જ ન હોવાનું કહ્યું છે આ સાથે જ હવે પાછળ બેસનાર વ્યક્તિએ અને 12 વર્ષના કિશોર ઉપરાંત મહિલાઓએ પણ હેલ્મેટ પહેરવા ફરજિયાત બન્યું છે