કેવડિયાઃવિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર સતર્ક બની હતી અને મોક ડ્રીલનું આયોજન કર્યું હતું દેશવિદેશના પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી ગુજરાત પોલીસે ચેતક કમાન્ડો અને નર્મદા મોક ડ્રીલનું સફળ આયોજન કર્યું હતું