જૂનાગઢઃગીરના જંગલમાં આવેલા નારાયણ ધરામાંથી પડતા ધસમસતા પાણીમાં અચાનક વધારો થવાથી ન્હાવા ગયેલો એક વ્યક્તિ ફસાઈ ગયો હતો ધસમસતા પાણીથી બચવા વ્યક્તિ ઝાડ પર ચડી ગયો હતો ત્યારે ફાયરની ટિમને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી અને વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવ્યો હતો