પંચમહાલઃહાલોલના પાવાગઢ રોડ પર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભીષણ આગ લાગી છે જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ફાયરબ્રિગેડને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે, ગોડાઉનની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે