ભરૂચના મકતપુરા રોડ પર આવેલી સિમેન્ટની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

DivyaBhaskar 2020-01-17

Views 309

ભરૂચઃસિમેન્ટ પાઇપ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શહેરના મકતપુર રોડ પર સી-ડિવિઝન પોલીસ ચોકીની પાછળ આવેલી સિમેન્ટની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS