બિલ્ડિંગના 9મા માળ પરથી બરફની ચાદર પર પડેલી મહિલા જાતે જ ઊભી થઈને ચાલવા લાગી

DivyaBhaskar 2020-01-25

Views 4.7K

રશિયાના મોસ્કોમાં27 વર્ષીય મહિલાનો બિલ્ડિંગ પરથી પડ્યા હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે આ મહિલા બિલ્ડીંગના 9મા માળ એટલે કે લગભગ 90 ફૂટની ઊંચાઈએથી પડી હતી જોવાની વાત તો એ છે કે, આટલી ઊંચાઈએથી રસ્તા પર પથરાયેલી બરફની ચાદર પર પડી હોવા છતાં તે મહિલા તરત જ ઊભી થઈને ચાલવા લાગી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS