Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંસાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના કામ નહીં થતાં તેમણે રાજીનામું આપ્યું અને પરત ખેંચી પણ લીધું છેજોકે ભાજપના જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે અધિકારીઓે અંગે એવા શબ્દો ઉચ્ચાર્યાછે જે અહીં અમે લખી શકીએ તેમ નથીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું