સુરતઃલિંબાયત ગોડાદરા વિસ્તારમાં ચાઈનીઝ ફૂડ કાફેના માલિકની હત્યા બાદ હજુ પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત રહ્યો છે નીલગીરી સર્કલ ખાતે સ્થાનિક યુવાનોને ચા અને સિગારેટ નહી અપાતા ત્રણેકે મોડી રાત્રએ હોટલમાં તોડફોડ કરી હતી આ અંગે જાણ થતા હોટલ માલિકે હોટલે પહોંચ્યાં તો તેને ઘરે પહોંચ્યા બાદ ધમકી આપી હતી