યુવકો 9 હજાર ફૂટ ઊંચે બનાવ્યા ઈગ્લૂ, સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

DivyaBhaskar 2020-01-21

Views 52

શિમલા પાસે આવેલા ગૌરીશંકરમાં હામટાના રહેવાસી યુવકોએ પ્રવાસીઓને આકર્ષવા માટે અનોખા ઈગ્લૂ બનાવ્યા હતા અંદાજે 9 હજાર ફૂટની ઊંચાઈએ બરફમાંબનાવેલા આ ઈગ્લૂ સહેલાણીઓ માટે પણ હોટ ફેવરિટ છે અનેક લોકો ખાસ આ ઈગ્લૂમાં રોકાવા માટે તે સ્થળની મુલાકાત પણ લેવા લાગ્યા છે ઈગ્લૂમાં લોકોને આરામદાયકરીતે રાતવાસો કરવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ યુવકો છેલ્લા પાંચ વર્ષથી આવા ઈગ્લૂ બનાવીને રોજગારીની નવી તકનું સર્જન કરી રહ્યા છે સાથે જ અનેકપ્રવાસીઓ દિવસે ત્યાં સ્કીઈંગ અને અન્ય સ્નો ગેમની પણ મજા લેવાનું ચૂકતા નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS