માત્ર એક મિનિટમાં મેળવો જ એનર્જી, ખેતસીભાઈના આ યોગાથી બોડી રિચાર્જ થઈ જશે

DivyaBhaskar 2020-01-18

Views 1

વેરાવળના યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયા આજે આપણી સમક્ષ એવા યોગાસન રજૂ કરી રહ્યા છે જે માત્ર 1 મિનિટ જ કરવાથી પુષ્કળ એનર્જી મળશે જો તમે સિનિયરસિટીઝન હોવ તો આ યોગા તમારા માટે તો ખાસ અસરકારક સાબિત થઈ શકે છે તો જાણી લો આજે કે માત્ર પંજાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે બોડીને રિચાર્જ કરીશકીએ તે પણ આ વીડિયોમાં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS