બોલિવૂડની લોકલાડીલી સિંગર નેહા કક્કડ પોતાના સૂમધૂર અવાજ અને અનોખા અંદાજ માટે જાણીતી છે નેહાનાં ઘણાં બધાં ગીતો સોશિયલમીડિયામાં વાઈરલ થતાં રહે છે એમાંનું એક ગીત છે"લોરી સુના ફિરસે", આ ગીત નેહાએ મધર્સ ડે નિમિત્તે તેના ભાઈ ટોની કક્કડ સાથે ગાયુંહતું આ ગીતના લિરિક્સ અને તેમાં મ્યૂઝિક તેના ભાઈ ટોનીના છે તો સાથે જતેની બહેન સોનુનો પણ ફાળો હતો આ ગીત સાંભળનાર દરેકવ્યક્તિની આંખો ભીની થઈ જાય છે ગીતના શબ્દો અને સૂર કોઈને પણ પોતાની માની યાદ અપાવી દે છે નેહા કક્કડે 2106માં બનાવેલું આ ગીતઆજે પણ તેના ફેન્સની પહેલી પસંદ છે અત્યાર સુધીમાં આ ગીત અંદાજે 20 કરોડ લોકોએ છેલ્લા 3 વર્ષમાં જોયું છે તો સાથે જ આજે પોતાના
ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર નેહાએ તેની માતાનો ફોટો શેર કરીને ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે એ લોકો કિસ્મતવાળાહોય છે જેમની પાસે માતા હોય છે