ભાજપ-JDUનું ગઠબંધન અતૂટ, નીતિશ વિધાનસભા ચૂંટણીમાં NDAનું નેતૃત્વ કરશે - અમિત શાહ

DivyaBhaskar 2020-01-16

Views 825

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે CAAના સમર્થનમાં વૈશાલીમાં જનસભાને સંબોધિ હતી તેમણે કહ્યું કે, ઘણા લોકો અફવા ફેલાવવા માંગે છે હું એ અફવાઓને ખતમ કરવા આવ્યો છું બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ચૂંટણી લડશે ભાજપ અને JDUનું ગઠબંધન અતૂટ છે જેમાં કોઈ શંકા નથી શાહે કહ્યું કે, લાલુ યાદવને જેલમાં રહીને ફરીથી CM બનવાનું સપનું લાગી રહ્યું છે લાલુ યાદવનું રાજ હતું ત્યારે બિહારનો વિકાસ દર 3% હતો નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારનો વિકાસ દર 11% છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS