કેન્સર સામે લડત આપીને રોજિંદા જીવનમાં પરત ફરવું એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે ખૂબ જ સંઘર્ષની ગાથા હોય છે અમેરિકાના ઓહિયોમાં રહેતા 6 વર્ષીય જોન ઓલિવરે કેન્સરને સાઈડ પ્લીઝ કરીને સ્કૂલે પરત ફર્યો છે તેની હિંમત અને સંગર્ષગાથાને સન્માન આપવા માટે સ્કૂલના તમામ વિધાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓની ગળગળાટ સાથે જોનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અનોખા સ્વાગતનો પ્રેરણાદાયી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે