દુનિયાની સૌથી ઉંમરલાયક વ્યક્તિ કેન તનાકાએ 117મો જન્મદિવસ ઉજવ્યો

DivyaBhaskar 2020-01-06

Views 16

જાપાનનાંકેન તનાકા દુનિયાનાં સૌથી વધારે ઉંમરલાયક વ્યક્તિ બની ગયાં છે રવિવારે કેને નર્સિંગ હોમમાં મિત્રો અને સબંધીઓ સાથે પોતાનો 117મો જન્મદિવસ ઉજવ્યો સ્થાનિક મીડિયા પ્રમાણે તેમનો જન્મ 2 જાન્યુઆરી, 1903માં થયો હતો

ગયા વર્ષે 9 માર્ચના રોજ 116 વર્ષ અને 66 દિવસ પૂરા કરવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો કેન 8 ભાઈ-બહેનોમાં સાતમા નંબર પર છે 19 વર્ષની ઉંમરમાં તેમનાં લગ્ન થઈ ગયા હતાં તેમને એક દત્તક સહિત કુલ 5 સંતાન છે અને 8 પૌત્ર-પૌત્રીઓ છે કેનનાં પતિ અને મોટા દીકરાનું બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મોત થયું હતું ત્યારબાદ તે એક દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી કેને કેન્સર જેવા રોગ સામેની જંગ જીતી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS