રાજકોટ: શહેરમાં પાણીની લાઇન અને ભૂગર્ઘ ગટરની લાઇન તૂટવાનો સિલસિલો યથાવત છે શહેરમાં વધુ રૈયા રોડ પર અંડર ગ્રાઉન્ડ પાણીની લાઇન તૂટતા શિયાળામાં ચોમાસામાં જેવા દ્રશ્યો સર્જાયા હતા વહેલી સવારે 4 વાગે પાણીની લાઇન તૂટતા રસ્તાઓ પર નદીની દેમ પાણી વહ્યા હતા મનપાને જાણ થતા મેઇન લાઇન બંધ કરાવી હાલ જેસીબીથી પાઇપલાઇનની રિપેરીંગની કામગીરી ચાલુ છે