ઉમરગામમાં ચોથી દીકરી જન્મતા માતાએ ગળે ટૂંપો દઇ હત્યા કરી નાખી

DivyaBhaskar 2019-12-30

Views 463

ઉમરગામ: ઉમરગામ ગાંધીવાડી સ્થિત સીએચસીના કોમન સર્વિસ સેન્ટર હોસ્પિટલમાં જન્મ થયાને ચાર કલાકની અંદર બાળકીનું મોત થયાની ઘટના ફરજ ઉપરના તબીબને સંકાસ્પદ જણાતા સ્થાનિક પોલીસને જાણ કરી મૃત બાળકીનું ફોરેન્સિક પીએમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરાવતા નવજાત બાળકીનું ગળું દબાવીને હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS