બૉલિવૂડના દિગ્ગજ એક્ટર જેકી શ્રોફની દીકરી અને એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ આમ તો લાઇમ લાઇટથી દૂર રહે છે પરંતુ તેના ડેટિંગ અને બોલ્ડ ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે હાલમાં તે તેના બૉયફ્રેન્ડ ઈબન હ્યમસસાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે ત્યારે તેના બોલ્ડ ફોટોઝ ઈન્ટરનેટ પર ચર્ચાનું કારણ બન્યા છે જેના પર ટાઇગર શ્રોફે કમેન્ટ પણ કરી છે