ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છેહવામાન વિભાગની આગાહી પ્રમાણે દગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છેતો આ ઉપરાંત ગઈકાલે સોલા સિવિલ હોસ્પિટલની ઘરો બેદરકારી સામે આવી હતીસોલા સિવિલ હોસ્પિટલમાં રવિવારે પોસ્ટ ઓપરેટિવ વોર્ડને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા દરમિયાન ફ્યુમિગેશનનું પ્રવાહી વધુ પડી જતા તેની જલદ વરાળ આઈસીયુ સહિતના વોર્ડમાં ફેલાતા દર્દીઓ સહિત તબીબોમાં ભારે નાસભાગ મચી ગઈ હતીઆ ઘટનામાં એક દર્દીનું મોત પણ નિપજ્યું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું