અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી 13મીએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ અને જામનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે 14મીએ બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદ પડશે વધુ એક આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે 13 નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ અને 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે 15 નવેમ્બરે શિયાળાની શરૂઆત થતાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનું શરૂ થશે