ભરૂચઃઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં JMM અને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે જેને પગલે ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને એકબીજાને મીઠાઇ ખવડાવી હતીઝારખંડની ચૂંટણીમાં વિજય થતાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા ઝારખંડ વિધાનસભામાં JMM સાથેના ગઠબંધનથી કોંગ્રેસને બહુમતી મળી હતી