રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 6 બોડીગાર્ડ સાથે ટૉઇલેટ ગયા, સોશિયલ મીડિયામાં ઉગ્ર પ્રતિક્રિયા

DivyaBhaskar 2019-12-14

Views 3.1K

રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પેરિસમાં યોજાઈ રહેલી યૂક્રેન સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે આ સમિટ સમયે 6 બોડીગાર્ડ સાથે પુતિન ટૉઇલેટમાંથી બહાર નીકળ્યા તે પહેલાં તેમની સાથે ગયેલા અન્ય છ બોડીગાર્ડ પણ બહાર નીકળતા જોવા મળ્યા હતા આ ઘટના પેરિસના એલસી પેલેસની છે જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો જે જોઈને અનેક યૂઝર્સે આકરી પ્રતિક્રિયાઓ આપી હતી જેમાં ઘણાએ આ બોડીગાર્ડનું અપમાન ગણાવીને તેમને વખોડ્યા હતા તમને જણાવી દઈએ કે યૂક્રેન પીસ સમિટમાં અન્ય 4 દેશોના અધ્યક્ષ પણ સામેલ થયા છે જેઓ યૂક્રેન સાથે ચાલી રહેલા વિવાદોને ઓછા કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS