DPS ઇસ્ટ ચાલુ કરાવવા બાળકો આખીરાત સ્કૂલ બહાર સૂઈ રહ્યાં

DivyaBhaskar 2019-12-04

Views 3.9K

ગૂગલના સહ-સંસ્થાપકો લેરી પેજ અને સર્ગેય બ્રિનએ પેરેન્ટ કંપની આલ્ફાબેટમાંથી પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે જેથી ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની સાથે-સાથે આલ્ફાબેટના પણ CEO બન્યા છે કોઇપણ ભારતીય કે ભારતીય મૂળના વ્યક્તિ માટે આ ગૌરવની વાત છેઅયોધ્યા કેસમાં રિવ્યૂ પિટીશન લગાવવાની સમય સીમા જ્યારે ખતમ થશે એ દિવસે એટલે કે 6 ડિસેમ્બરના મુસ્લિમ પક્ષ પિટીશન દાખલ કરશે સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાનને આપી હતી અને અયોધ્યામાં ખાસ જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ માટે આપવાનો આદેશ આપ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS