વરાછામાં શરીરે દારૂની બોટલ બાંધીને નીકળેલી ત્રણ મહિલાઓ પાસેથી 516 બોટલ દારૂ ઝડપાયો

DivyaBhaskar 2019-12-02

Views 2.8K

સુરતઃ દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે વરાછામાં ઘનશ્યામનગર શેરી નંબર 1 પાસે રિક્ષામાંથી પોલીસે 3 મહિલાઓને 517 બોટલ દારૂ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે પરવત પાટીયા વિસ્તારમાં રહેતી 3 મહિલાઓ રિક્ષા(જીજે 5 એવાય 8400)માં દારૂ લઈને જતી હતી આ દરમિયાન પોલીસે ઘનશ્યામનગર પાસે રિક્ષાને અટકાવીને તપાસ હાથ ધરી હતી મહિલાઓ પાસે ચાર પ્લાસ્ટીકના થેલા મળી આવ્યાં હતાં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS