પેપ્સીકો દ્વારા રજિસ્ટર્ડ બટાકાની જાત એફસી-5ના બિયારણ સામે ખેડૂતોમાં વિરોધ

DivyaBhaskar 2019-11-29

Views 2.3K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંગુજરાતમાં મલ્ટિનેશનલ કંપની પેપ્સીકો દ્વારા રજિસ્ટર્ડ બટાકાની વિશિષ્ટ જાત એફસી-5ના બિયારણ સામે ખેડૂતો ફરી એક વાર વિરોધે ચઢ્યા છે આ વખતે વિરોધ કાંઈક અલગ પ્રકારનો અને સામૂહિક તથા સંગઠિત છે ભારતીય કિસાન સંઘ અને બીજ અધિકાર મંચ જેવી સંસ્થાઓએ આ વિરોધની આગેવાની લીધી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS