વીડિયો ડેસ્કઃ જયપુરના નીંદડ ગામના ખેડૂતો છેલ્લાં 48 કલાકથી અનોખો વિરોધ કરી રહ્યાં છે અહીં ખેડૂતો કડકડતી ઠંડીમાં જમીનમાં ખોડો ખોદી અંદર ઊતરી સરકાર અને ડેવલપ્મેન્ટ ઓથોરિટિ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યાં છે આ ખેડૂતોનો આક્ષેપ છે કે, ડેવલપ્મેન્ટ ઓથોરિટિની આવાસી યોજના દ્વારા જમીન કબજે કરવાનો પ્રયત્ન કરે છે