વડોદરા: વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના વિદ્યાની વિદ્યાલયના સંચાલકો દ્વારા એફઆરસીના નિયમોને નેવે મૂકીને વધુ ફી આપવાની વાલીઓને ફરજ પાડપવામાં આવતા આજે વાલીઓ દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો અને 1 હજાર જેટલા વાલીઓએ એફઆરસીએ નક્કી કરેલી ફી લેવા માટે સ્કૂલને ફરજ પાડવા ફોર્મ ભર્યા હતા