સુરતમાં કુદરતી હાજતે બેસેલા યુવક પર મોબાઈલ લૂંટારૂઓએ ચપ્પુથી હુમલો કર્યો

DivyaBhaskar 2019-11-22

Views 167

સુરતઃપાંડેસરા વિસ્તારમાં કુદરતી હાજતે બેસેલા યુવાનને ચપ્પુના ઘા મારી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો શુક્રવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ પોતાના જીવ બચાવવા યુવકે હુમલાખોરનું ચપ્પુ પકડી લેતા ત્રણેય આંગળી કપાઈ ગઈ હતી જોકે ઘટનાની જાણ થતાં જ દોડી આવેલા લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાનને 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા નાની સર્જરી બાદ યુવાનને રજા આપી દેવાઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS