રાજકોટમાં આવારા તત્વોનો આતંક, ત્રણ શખ્સોનો યુવક પર છરી વડે હુમલો

DivyaBhaskar 2019-05-20

Views 657

રાજકોટ:રેસકોર્ષ નજીક ગઈકાલે રાત્રે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો 3 શખ્સોએ એક યુવક પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો હુમલાની આ ઘટનામાં યુવક ઘાયલ થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો જો કે હુમલાની આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS