ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ અને ક્રેડિટ બંનેમાંથી કયું કાર્ડ વાપરવામાં ફાયદો છે

DivyaBhaskar 2019-11-19

Views 1.5K

આજકાલ ડિજિટલ પેમેન્ટનું ચલણ વધતું જાય છેતમે ઓનલાઈન ખરીદી કરો કે ગ્રૉસરીની ખરીદી લગભગ દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા હોય છેઘણીવખત ઑનલાઈન શૉપિંગ કર્યા બાદ પેમેન્ટ કરતી વખતે આપણે ડેબિટ-ક્રેડિટ કાર્ડની મદદ લઈએ છીએજોકે તમે જાણો છે કે ડિજિટલ પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંનેમાંથી કયાં કાર્ડનો ઉપયોગ કરવામાં ફાયદો છે ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS