વીડિયો ડેસ્કઃ દરેકે રસ્તાઓ પર સફેદ કે પીળા રંગની લાઈનો તો જોઈ જ હશે રસ્તાઓ પર આવી કુલ 6 પ્રકારની અલગ અલગ લાઈન હોય છે કેટલાંક રોડ પર આ પ્રકારની લાઈનો સીધી હોય છે, તો ક્યારેક તૂટક હોય છે કેટલાકને આ વાત ધ્યાનમાં પણ નહીં હોય ડોન્ટ વરી આજે ‘જાણીને શેર કરો’માં અમે તમને જણાવીશું કે રસ્તાઓ પર આવી લાઇનો કેમ હોય છે?