સરદાર પટેલ જયંતી પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા

DivyaBhaskar 2019-10-31

Views 1.9K

સરદાર પટેલ જયંતી પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા

જમ્મુ-કાશ્મીર માટે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો ગૃહ મંત્રાલયે મધરાતે આધિકારિક સૂચના આપી હતી જેને લઇને 72 વર્ષ જૂના નિયમો બદલાયા હતા જમ્મુ-કાશ્મીરના સરકારી કામકાજમાં હવે ઉર્દૂ નહીં પણ હિંદી ભાષા ચાલશે

Share This Video

Download

Report form
RELATED VIDEOS