જમ્મુ-કાશ્મીર માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો, બદલાયા 72 વર્ષ જૂના નિયમો

DivyaBhaskar 2019-10-31

Views 2K

જમ્મુ કાશ્મીરનો ઈતિહાસ અને ભુગોળ બંને બુધવારની રાત્રિથી બદલી ગયા, હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ થઈ ગયા છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે મોડી રાત્રે તેની અધિસૂચના જાહેર કરી સરદાર પટેલ જયંતી પર અસ્તિત્વમાં આવ્યા જમ્મુ-કાશ્મીરના સરકારી કામકાજમાં હવે ઉર્દૂ નહીં પણ હિંદી ભાષા ચાલશે હવે ભારતના કુલ રાજ્ય 28થયા જ્યારેકેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા 9 થઈ ગઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS