વડોદરા:સમગ્ર દેશમાં ચાલી રહેલી આર્થિક મંદીની અસર ફટાકડા બજાર ઉપર પણ પડી છે દિવાળીના તહેવારની શરૂઆત થઇ ગઇ હોવા છતાં ફટાકડા બજારમાં માત્ર 45થી 50 ટકા ધંધો થતાં વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે મંદીના કારણે આ વખતે વેપારીઓનો 50થી 60 ટકા માલ પડી રહે તેવી સ્થિતી સર્જાઇ છે