દુનિયાની સૌથી લાંબી અને નોનસ્ટોપ પેસેન્જર ફ્લાઇટનો રેકોર્ડ સર્જાયો

DivyaBhaskar 2019-10-21

Views 675

સિડની:દુનિયામાં પહેલીવાર એક યાત્રી વિમાને ક્યાંય પણ રોકાયા વિના 16000 કિમીનું અંતર કાપ્યું છે આ વિમાન અમેરિકાના ન્યૂયોર્કથી ઓસ્ટ્રેલિયાના સિડની સુધી ઉડ્યું હતું તેણે રવિવારે આ અંતર 19 કલાક અને 16 મિનિટમાં કાપ્યું હતું તેની સાથે ક્વાન્ટ્સ એરલાઇને દુનિયામાં સૌથી લાંબી અને નોનસ્ટોપ ફ્લાઇટનો રેકોર્ડ પણ સર્જી દીધો હતો આ વિમાનમાં ક્રૂ સહિત 49 મુસાફરો સવાર હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS