વૈજ્ઞાનિકોના દાવા મુજબ આ સુપર મોડલ છે વિશ્વની સૌથી સુંદર મહિલા

DivyaBhaskar 2019-10-18

Views 24.6K

‘ગૉલ્ડન રેશિયો ઓફ બ્યૂટી ઑફ સ્ટાન્ડર્સ’ અનુસાર અમેરિકન સુપરમોડલ બેલા હેડીડ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે,વૈજ્ઞાનિકોએ વિક્ટોરિયાના સિક્રેટ મોડલના ચહેરાને પસંદ કર્યો છે બેલાનો ચહેરો આ ઢાંચા પર ફીટ બેસે છે, બેલાની સુંદરતા ગ્રીક ગણના અનુસાર પર્ફેક્ટ સુંદરતા છે, તેના ચહેરાને માપ માનકોએ પર્ફેક્ટ ચહેરો ગણાવ્યો છે, 23 વર્ષીય બેલાનો ચહેરો આ માપને 9435 ટકા મળતો આવે છે જેને લઇને બેલા હેડીડને દુનિયાની સૌથી સુંદર મહિલા તરીકે પ્રમાણિત કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS