હિંમતનગર: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ હતો ત્યારે ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યું હતું દરમિયાન સાબરકાંઠાના તલોદ તાલુકાના વૃષભ કંપા, કાલીપુરા માં ચક્રવાત ખેતરમાં સર્જાયું હતું મોટેભાગે સાયન્સ ટીવી ચેનલ્સમાં જોવા મળતો ટોર્નેડો સાબરકાંઠામાં મિનિ સ્વરૂપે દેખાયો હતો જેને પગલે ખેતરોમાં નુકસાન નુકસાન પણ થયું હતું વાઈરલ વીડિયોને સ્થાનિક લોકોએ મોબાઈલ કેમેરાથી શૂટ કર્યો છે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે