નવરાત્રિ 2019 આવી ગઈ છે ત્યારે માનુનીઓને મેકઅપ, હેરસ્ટાઇલ કોસ્ચ્યૂમની ચિંતા સતાવતી હોય છે ત્યારે હવે આ બધાની સાથે સાથે નેઇલ આર્ટ પણ ટ્રેન્ડમાં છે હવે ફેશનમાં વધુ એક ઓપ્શન આવી ગયો છે અને તે છે નેઇલ આર્ટસુંદર નેઇલ આર્ટ કરી ગર્લ્સ આ નવરાત્રિમાં વધુ સુંદર લાગી શકે છે ત્યારે રાજકોટમાં નેઇલ આર્ટ વધુ ટ્રેન્ડી છે અને અમે તમને શીખવાડીશું નવરાત્રિ સ્પેશિયલ નેઇલ આર્ટ