પ્રિયંકા ચોપરાએ આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું, ફ્રેન્ચ રિવેરામાં રેડ કાર્પેટ પહેલા પ્રિયંકા વ્હાઇટ ગાઉનમાં જોવા મળી હતી તેનો આ લૂક લેડી ડાયનાથી ઈન્સપાયર હતો આ લૂકને સામે લાવતા પહેલા ચોપરાએ આઇકોનિક પર્સનાલિટી લેડી ડાયનાની ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી 26 વર્ષની ઉંમરે ડાયનાએ પ્રિન્સ ચાર્લ્સ સાથે કાન્સમાં એન્ટ્રી કરી હતી ત્યારે ડાયનાએ કેથરીન વૉકરનું ડિઝાઇનર ગાઉન પહેર્યું હતુ પ્રિયંકાનું આ ગાઉન પણ ડાયનાના ગાઉન સાથે મેચ થતું હતું