નવરાત્રિમાં કરો ફાસ્ટ એન્ડ ક્વિક મેકઅપ, લિમિટેડ વસ્તુમાં આપો ગ્લેમરસ લૂક

DivyaBhaskar 2019-09-25

Views 2.1K

નવરાત્રિનો તહેવાર એટલે રંગ અને ઉમંગનો તહેવાર છે નવરાત્રિ રમવા જવા માટે તૈયાર થવામાં આપણે કલાકો બગાડીએ છીએ તો પણ જ્યારે રમવા જાઓ ત્યારે રમતાં-રમતાં એ જ ડર હોય છે કે ક્યાંક આપણે જે મેકઅપ કર્યો છે એ પરસેવાથી નીકળી જશે તો? પણ હવે તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી કારણે અમે તમને ક્વિક એન્ડ ફાસ્ટ મેકઅપ કરતા શિખડાવીશું જે ન તો તમારો સમય લેશે કે ન તો પરસેવાથી નીકળી જશે, માત્ર પાંચ મિનિટમાં બહુ લિમિટેડ આઇટમથી તમે પોતાનું મેકઓવર કરી શકશો, અને ગરબે ઘૂમી શકશો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS