શ્યામલ,સૌમિલ અને આરતી મુનશીના સૂરીલા કંઠે ગરબાની રમઝટ

DivyaBhaskar 2019-09-28

Views 305

આ નવરાત્રિએ પણ DivyaBhaskarcom વિશેષ કાર્યક્રમ ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છેઆકાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે તો આજે ‘સૂર મણિયારા- 2019’ના આ એપિસોડમાં શ્યામલ,સૌમિલ અને આરતી મુનશીના કંઠે ગરબાની રમઝટ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS