DivyaBhaskarcomની નવરાત્રી વિશેષ રજૂઆત સૂર મણિયારા-2019 માં આપને ગરબાની રમઝટ માણવા મળશેગુજરાતના જાણીતા સિંગર્સના કંઠે રાસ-ગરબા સાંભળીશુંસૂરમણિયારા-2019'ના આ એપિસોડમાં જાણીતા ગાયક-ગાયિકા પાર્થ ઓઝા અને સંજય ઓઝાના કંઠે રાસ-ગરબા માણશુંઆપણે આગળના એપિસોડમાં પણ તમને ગમતા પ્રફુલ્લ દવે સહિતનાગાયક-ગાયિકાના કંઠે ગવાયેલ ગરબા સાંભળીશું