ઈમરાને આતંકવાદની ચર્ચામાં ધર્મને ઘસેડ્યો, કહ્યું- 9/11 પહેલા શ્રીલંકામાં હિન્દુ આત્મઘાતી હુમલો કરતા હતા

DivyaBhaskar 2019-09-28

Views 196

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે 9/11 બાદ ઈસ્લામોફોબિયા એટલો ઝડપથી વધી રહ્યો છે કે હાલત ખરાબ થઈ ગઈ છે તેમણે કહ્યુ કે અગાઉ હિન્દુ આત્મઘાતી હુમલા કરતા હતા, પરંતુ તેમની પર કોઈ પણ આરોપ લાગતો ન હતો આ પહેલા ઈમરાને કહ્યું કે હું અહીં માત્ર 4 સમસ્યાઓનો ઉલ્લેખ કરવા માંગીશ મારો દેશ ખરાબ સમયનો સામનો કરી રહ્યો છે તેમણે કહ્યું હું ક્લાઈમેટ ચેન્જથી શરૂઆત કરું છું ઘણાં બધા લોકોએ આ મુદ્દે વાત કરી આ મુદ્દા પર ગંભીરતાની અછત છે વિશ્વના નેતા જે ઘણું બધુ કરી શકે છે, તે ગંભીરતાને સમજી રહ્યાં નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS