Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરતી વખતે પરમાણુ બોમ્બની ધમકી આપી હતીઈમરાન પોતાના સંબોધનમાં કાશ્મીર રાગ આલાપતા રહ્યા અને
પરમાણુ બોમ્બની ધમકી પણ આપતા રહ્યાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું