'મિશન કાશ્મીર' પર આવેલા ઈમરાનની ટ્રમ્પે મજાક ઉડાવી

DivyaBhaskar 2019-09-24

Views 5.4K

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે રાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને બંનેએ મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા આ દરમિયાન ટ્રમ્પે એક પાકિસ્તાનના રિપોર્ટરનો ઉધળો લીધો હતો તેમણે આ રિપોર્ટરના સવાલનો જવાબ ન આપ્યો એટલું જ નહિ તેમણે આ અંગે ટિપ્પણી કરતા ઈમરાનને પણ પૂછ્યું કે આવા રિપોર્ટરો ક્યાંથી લાવો છો ? તેમણે રિપોર્ટરને પૂછ્યું કે શું તમે પણ ઈમરાનની ટીમનો ભાગ છો આ દરમિયાન ઈમરાન થોડા ચિંતિત થયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS