ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હાલમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ,ભરૂચ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. #GujaratiLatestNews #gujaratisamachar #FatafatGujaratiNews